Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સુશીલ મોદીને નવી જવાબદારી સોંપવામાં આવશે : પાર્ટી એમના બારામાં વિચારશે : મહારાષ્‍ટ્રના પુર્વ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ

સુશીલકુમાર મોદીના ઉપ-મુખ્‍યમંત્રી (બિહાર) ન બનવા પર મહારાષ્‍ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવેલ દેવેન્‍દ્ર ફડણવીસએ કહ્યું છે કે સુશીલ મોદીજી બિલકુલ પરેશાન નથી એમણે આગળ કહ્યું તે (સુશીલ મોદી) અમારા માટે એક અસેટ (સંપતિ) છે. પાર્ટીએ એમના બારામાં વિચારશે. અને એમને નવી જવાબદારી સોંપશે.

(9:24 pm IST)