Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

હું પાર્ટી માટે કામ કરવા માંગુ છું પણ પાર્ટી મને મોકો નથી આપતી : પૂર્વ કેન્‍દ્રીય મંત્રી જયસિંહ રાવ પાટીલએ બીજેપીનો સાથ છોડયો

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને બીજેપી નેતા જયસિંહ રાવ ગાયકવાડ પાટીલએ પાર્ટીની સદસ્‍યતાથી રાજીનામું આપ્‍યું એમણે પોતાનું રાજીનામું મહારાષ્‍ટ્ર બીજેપી અધ્‍યક્ષ ચંદ્રકાંત પાટીલને મોકલ્‍યું સમાચાર એજન્‍સી પીટીઆઇથી વાતચીતમાં ેએમણે કહ્યું હું પાર્ટી માટે કામ કરવા માંગુ છું પણ પાર્ટી મને મોકો નથી આપી રહી માટે મેં આ નિર્ણય લીધો છે.

(9:31 pm IST)