Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

આ ટ્વીટ ધ્યાનથી જોજો ,, 'સમય ' ખાસ જોજો,,સતા કોને શોભે તે આપોઆપ સમજાઈ જશે

નવી દિલ્હી : ઉપરના બે ટ્વીટના સમય જોઈ જજો,કોની સક્રિયતા કેવી છે,તેનો તમને આપો આપ અંદાજ આવી જશે,રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલજીનું અવસાન થયું , પી,એમ,ઓ,ના ટ્વીટર હેન્ડલ ઉપર નરેન્દ્રભાઈએ તુરત જ સાંજે 7-47 વાગ્યે શ્રદ્ધાંજલિ આપી હતી, જયારે રાહુલ ગાંધી પોતાના જ પક્ષના દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ખુબ મોડા પડ્યા હતા

રાજસ્થાન ભાસ્કરના સ્ટેટ બ્યુરો ચીફ શ્રી પ્રેમ પ્રતાપ સિંઘના ટ્વીટર હેન્ડલ ઉપર મુકાયેલ ટ્વીટ , સાભાર )

(10:38 pm IST)