Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

નક્સલી વિસ્તારને વિકાસપંથે લઇ જવા નવીન પટનાયકનું અદભુત પગલું : દરેક ઘરને ફ્રી સ્માર્ટફોન

નવી દિલ્હી : ઓડિસાના નક્સલવાદથી અસરગ્રસ્ત મલ્કાનગીરી જિલ્લામાં તમામ ગથાર માટે મફત સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે,મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે આ જિલ્લાને વિકાસશીલ વિસ્તાર બનાવવા તેઓ મક્કમ છે

(10:55 pm IST)