Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

હવે નીતીશકુમાર પ્રધાનમંત્રી બને, આ પ્રાર્થના છે : ભાઇબીજના અવસર પર નીતિશકુમારના બહેન

બિહારના નવનિર્વાચિત મુખ્યમંત્રી નીતિશકુમારની મોટી બહેનએ ભાઇબીજના અવસર પર કહ્યું કે તે પ્રાર્થના કરી રહી છે કે નીતિશકુમાર હવે પ્રધાનમંત્રી બને એમણે કહ્યું (નીતિશ) આગળ વધે અને પ્રધાનમંત્રી બને આ મનોકામના છે જયારે બિહારના વિકાસ કાર્યોને લઇ એમણે કહ્યું કે બિહારમાં બધું કામ થઇ ગયું છે.

(11:31 pm IST)