Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કલ્યાણપુરના નાવદ્રા દરિયાકાંઠા વિસ્તારમાં 20થી 25 કિલો ડ્રગ્સના જથ્થો ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા એટીએસ : 100 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ જથ્થો ઝડપાયો

જામ ખંભાળીયા : કલ્યાણપુર તાલુકાના નાવદ્રાના દરિયાકાંઠા વિસ્તારમાં આજે સાંજે 20થી 25 કિલો ડ્રગ્સ જથ્થો દેવભૂમિ દવરક જિલ્લા પોલીસ અને એટીએસ ટીમે ઝડપી લીધો છે,આ ડ્રગ્સની કિંમત અંદાજે 100 કરોડથી વધુ થતી હોવાનું માનવામાં આવે છે

(8:17 pm IST)