Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વરુણે ભલે સ્વીકારી, પરંતુ સંઘ ભાજપની વિચારધારાને હું સ્વીકારી શકું નહીં: રાહુલ ગાંધી

વરુણ ગાંધીએ ભાજપ-આરએસએસની વિચારધારાને સ્વીકારી છે. હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ હું તે વિચારધારાને સ્વીકારી શકતો નથી: તેમણે કહ્યું કે દેશની સંસ્થાઓ આરએસએસ, ભાજપ દ્વારા નિયંત્રિત છે.  મીડિયા, નોકરશાહી, ચૂંટણી પંચ, ન્યાયતંત્ર પર 'દબાણ' છેઃ પંજાબમાં રાહુલ ગાંધીની સ્પષ્ટ વાત

 

(10:48 pm IST)