Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગુજરાતમાં મીની લોકડાઉન વધુ વધુ 3 દિવસ લંબાવાયું : 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ વધુ ત્રણ દિવસ યથાવત રહેશે

વધુ 3 દિવસ લંબાવ્યા બાદ આગામી નિર્ણય લેવાશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત

અમદાવાદ : રાજ્યમાં તૌકતે વાવાઝોના વિશિષ્ટ કારણોના લીધે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં મીની લોકડાઉન લંબાવાયું છે નિયંત્રણો વધુ 3  દિવસ લંબાવ્યા  બાદ આગામી નિર્ણય લેવાશે એવી મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણીએ  જાહેરાત કરી છે

 આ ઉપરાંત રાજ્યમાં કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયું છે  રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો છે આમમંગળ, બુધ અને ગુરુવારે પણ કર્ફ્યૂ રહેશે અને દિવસે પણ બજારો બંધ રહેશે વાવાઝોડાના કારણે ત્રણ દિવસ મિની કર્ફ્યૂ લંબાવાયો છેત્રણ દિવસ બાદ નવો નિર્ણય જાહેર કરાશે

(12:00 am IST)