Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લોકડાઉન ફળ્યુ : ઉદયપુરનું સુપ્રસિધ્ધ પીછોલા તળાવ ચોખ્ખુ ચણાક : રોનક ખીલી ઉઠી

રાજકોટ : વિશ્વ પ્રસિધ્ધ ગણાતુ ઉદયપુરનું પીછોલા તળાવ લોકડાઉનમાં પર્યટકોની અવર જવર બંધ રહેવાથી શાંત અને શીતળ બની ગયુ છે. ચારે કોર રોનક છવાઇ છે અને તળાવનું પાણી એકદમ ચોખ્ખુ ચણાક બની ગયુ છે. જે નજારો તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:16 pm IST)