Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સેન્સેકસ ફરી પ૦,૦૦૦ ઉપરઃ નીફટીએ પણ ૧પ૦૦૦ની સપાટી વટાવીઃ ચોતરફ ખરીદી

મુંબઇઃ કોરોના કાબુમાં આવતા જ શેર બજારમાં કરંટઃ ર-૧પ કલાકે સેન્સેકસ ૬૪૭ પોઇન્ટ વધીને પ૦રર૮ તથા નીફટી ૧૮પ પોઇન્ટ વધીને ૧પ૧૦૮ ઉપર છેઃ HDFC,  ICICI, રિલાયન્સની આગેવાનીઃ ઓટો સેકટરના શેર ઉછળ્યા.

(3:58 pm IST)