Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

દિલ્હીની રોહિણી કોર્ટમાં જજની ચેમ્બરમાં આગ : તમામ વસ્તુઓ બળીને રાખ :

સેશન્સ જજ ભૂપિન્દર સિંહ કોર્ટ રૂમમાં કેસની સુનાવણી કરી રહ્યા હતા : ચેમ્બરમાંથી ધુમાડો નીકળતો જોઈને કોર્ટના કર્મચારીઓએ જજને જાણ કરી : તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવાતા આગ કાબુમાં : એર કન્ડિશનને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન : પોલીસ તપાસ ચાલુ

(6:22 pm IST)