Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાષ્‍ટ્રપતિપદની ચુંટણીનું મેનેજમેન્‍ટ કરી રહેલી ની ટીમ

 

* કન્‍વીનર : ગજેન્‍દ્રસિંહ શેખાવત, કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી.. ઉપરાંત

* જે. કિશન રેડ્ડી, કેન્‍દ્રીય સાંસ્‍કળતિક બાબતોના મંત્રી..

* અશ્વિન વૈષ્‍ણવ, કેન્‍દ્રીય રેલવે મંત્રી..

* સર્વાનંદ સોનોવાલ, કેન્‍દ્રીય મંત્રી, આયુષ વિભાગ..

* અર્જુન રામ મેઘવાલ, કેન્‍દ્રીય મંત્રી, સંસદીય બાબતો..

* ડો. ભારતિ પવાર, આરોગ્‍ય પરિવાર બાબતોના રાજ્‍ય મંત્રી..

* વિનોદ તિવારી, સહ કન્‍વીનર, રાષ્‍ટ્રીય મહામંત્રી..

* સી ટી રવિ, કો કન્‍વીનર, રાષ્‍ટ્રીય મહામંત્રી..

* તરુણ ચુઘ, રાષ્‍ટ્રીય મહામંત્રી..

* શ્રીમતી ડી કે અરુણા, રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ..

* રીતુ રાજ સિંહા,રાષ્‍ટ્રીય મંત્રી..

* શ્રીમતી વનાથી શ્રીનિવાસન, રાષ્‍ટ્રીય પ્રમુખ, મહિલા મોરચો અને ધારાસભ્‍ય..

* સંબિત પાત્રા, રાષ્‍ટ્રીય પ્રવક્‍તા..

* ડો. રાજદીપ રોય, સાંસદ અને આસામ ભાજપના ઉપપ્રમુખ..

(12:34 pm IST)