Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કેન્દ્રિય ગૃહમંત્રી અજય ભલ્લાને મોદી સરકારે આવતા વર્ષના ઓગસ્ટ સુધી એક્સ્ટેન્શન આપ્યું

રાજકોટ :  કેન્દ્રિય ગૃહ મંત્રી અજય ભલ્લાને   વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાન વાળી એવોઈમેન્ટ કમિટી દ્વારા વશેષ એકટેન્શન આપવામાં આવ્યું છે. મૂળ ગુજરાત કેડરના અને કેન્દ્રિય કમિટીના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા  શ્રી નિવાન સની સહીથી ઇસ્યુ થયેલ હુકામમાં અજય ભલ્લાને આવતા વર્ષના ઓગેસ્ટ સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે

(12:00 am IST)