Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

દેશમાં કોરોનાની સ્થિતિ : ૨૪ કલાકમાં દેશમાં નવા કોરોના કેસો અને મૃત્યુ

ભારતમાં સૌથી વધુ નોંધાયા: કુલ કોરોના કેસોમાં સતત અમેરિકા વિશ્વમાં સૌથી આગળ

ઉડતી નજરે

૨૪ કલાકમાં દેશમાં નવા કોરોના કેસો અને મૃત્યુ*

નવા કેસો:        ૬૧,૮૭૧

મૃત્યુ:                 ૧,૦૩૩

સાજા થયા:      ૭૨,૬૧૪

ટેસ્ટ:            ૯,૭૦,૧૭૩

કુલ ટેસ્ટ: ૯,૪૨,૨૪,૧૯૦

કુલ મૃત્યુ:      ૧,૧૪,૦૩૧

એક્ટિવ કેસ:  ૭,૮૩,૩૩૧

કુલ કેસ:      ૭૪,૯૪,૫૫૧

સાજા થયા: ૬૫,૯૭,૨૧૦

પોઝિટિવિટી રેઈટ: ૬.૩૭%

*૨૪ કલાકમાં કોરોના કેસો ભારતમાં સૌથી વધુ નોંધાયા*

ભારત :    ૬૧,૮૭૧

અમેરિકા : ૫૪,૨૩૨

બ્રાઝીલ :  ૨૨,૭૯૨

*કુલ કોરોના કેસોમાં સતત અમેરિકા વિશ્વમાં સૌથી આગળ*

અમેરિકા :  ૮૩,૪૨,૬૬૫

ભારત :      ૭૪,૯૪,૫૫૧

બ્રાઝીલ :    ૫૨,૨૪,૩૬૨

(11:42 am IST)
  • પટણા એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલીકૉપટરના બે પંખા તૂટ્યા : ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા : તેમની સાથે બિહારના બે મંત્રીઓ મંગલ પાંડે તથા સંજય ઝા પણ હતા : બાલ બાલ બચાવ access_time 8:12 pm IST

  • અબડાસા પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ.:32 ફોર્મ માંથી 7 ફોર્મ રદ્દ થયા:ઉમેદવારોના 25 ફોર્મ માન્ય :હાલ સુધીના ચિત્ર પ્રમાણે 19 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ: હજી ઉમેદવારી પત્ર પાછા ખેંચનાવાનું બાકી... access_time 6:15 pm IST

  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST