Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

હિમ્‍મતને દાદ આપવી પડે : ચીનની નદીમાં છલાંગ લાગવી ૬૧ વર્ષીય બ્રિટીશ રાજનવિકએ ડૂબતી વિદ્યાર્થીનીને બચાવી : બેહદ ગર્વની બાત

રાજનવિક સ્‍ટીફન એલિસન ૬૧ વર્ષિયએ એક નદીમાં કૂદીને એમાં ડૂબી રહેલી વિદ્યાર્થીનીને બચાવી લીધી બ્રિટીશ દૂતાવાસને વીડિયો શેયર કર્યો જેમાં સ્‍ટીફન આસપાસ ઉભેલા લોકો દ્વારા ફેંકવામાં આવેલ લાઇફ બેલ્‍ટ વિદ્યાર્થીનીને પહેરાવતા અને લોકો એને ખેંચતા જોવા મળ્‍યા. દૂતાવાસએ કહ્યું એમને એલિસન પર બેહદ ગર્વ છે.

(12:00 am IST)