Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

કોવિડ-૧૯ ફેલાવા માટે ઠંડી અનુકુળ, કારણ ઘરની અંદર આનો ફેલાવો આસાન છે : નવનિર્વાચિત અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઇડેનના ભારતીય-અમેરિકી સલાહ કાર ડો. વિવેક મુર્તિની પ્રતિક્રિયા

નવ નિર્વાચિત અમેરિકી રાષ્‍ટ્રપતિ જો  બાઇડેન ના ભારતીય-અમેરિકી સલાહકાર ડોકટર વિવેક મૂતિએ કહ્યું છે ઠંડીમાં લોકો ઘરમાં રહે છે અને આ સ્‍થિતિ કોવિડ-૧૯ ફેલાવા માટે અનુકુળ છે. બહારની અપેક્ષ ઘરની અંદર આનો ફેલાવો આસાન છે. એમણે કહ્યું માસ્‍ક પહેરવો, ડિસ્‍ટન્‍સ રાખવુ હાથ ધોતા રહેવા આ ખુબ જ આસાન લાગે છે પણ આ કોવિડ-૧૯ના પ્રસારને રોકવમાં ખુબ જ કારગર છે.

(12:00 am IST)