Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટમાં ફરી કોરોનાનો રાફડો: સાંજે 76 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 96 કેસ નોંધાયા : 68 દર્દીઓ સાજા થયા

કુલ કેસનો આંક 9851એ પહોંચ્યો: હાલ 632 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 76 અને બપોરે 20 સાથે આજે કુલ 96 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 76 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 9851 થયા છે. હાલમાં 632 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 68 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં

 

(7:33 pm IST)