Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

શ્રીલંકાના પૂર્વમંત્રીએ કોવિડ-૧૯ વચ્ચે વેંચાણને પ્રોત્સાહન આપવા માટે ખાધી કાચી માછલી

શ્રીલંકાના પૂર્વ મત્સ્યમંત્રી દિલીપ વેદારાચ્છી એ કોવિડ-૧૯ ની વચ્ચે માછલીના વેંચાણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેસ કોન્ફ્રેંસમાં કાચી માછલી આવી બતાવી. એમણે કહ્યું દેશના લોકો માછલી નથી ખાઇ રહ્યા ડરો નહીં આપકો કોવિડ-૧૯ સંક્રમણ નહીં થાય કોલંબો પાસે એક મચ્છી બજારમાં કોવિડ-૧૯ પ્રકોપ સામે આવ્યા પછી માછલીનું વેંચાણ ઘટયું છે.

(9:21 pm IST)