Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

દુનિયાના એક માત્ર સફેદ જિરાફ પર શિકારીઓથી બચાવવા માટે લગાવવામાં આવ્યું જીપીએસ ઉપકરણ

દુનિયાના આખરી જ્ઞાત સફેદ જિરાફ ને કેન્યામાં શિકારીઓથી બચાવવા માટે એના પર એક જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવ્યું છે. આ વર્ષ માર્ચમાં પૂર્વોતર કેન્યામાં શિકારિયોએ સફેદ માદા જિરાફ અને એના બચ્ચાને મારી નાખ્યા હતા જે પછી દુનિયામાં સફેદરંગના ફકત એક જિરાફ રહી ગયું છે.

(9:34 pm IST)