Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

તાઇવાનના પૂર્વ કિનારાથી ઉડાન ભર્યાના ર મિનિટ પછી ગાયબ થયું એફ-૧૬ લડાકુ વિમાન

તાઇવાની એરફોર્સના મુતાબિક પૂર્વી કિનારાથી ઉડાન ભર્યાના ફકત ર મિનિટ પછી એક એફ-૧૬ લડાકુ વિમાન રડારથી ગાયબ થઇ ગયું. તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇઇંગ-વેનએ બતાવ્યું મે એજન્સીયોને બચાવ કાર્ય જારી રાખવા માટે કહ્યું છે છેલ્લા ૧ મહિનામાં આ પ્રકારની આ બીજી ઘટના છે.

(9:35 pm IST)