Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમેરિકામાં સતા હસ્તાંતરણ અનુશાસિત રીતે જ અને યોગ્ય સમય પર થશે : રિપબ્લીકન સાંસદ

અમેરિકામાં રિપબ્લીકન પાર્ટીના નેતા અને સાંસદ મિચ મેકકોનેલ એ કહ્યું છે કે નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી નવ-નિર્વાચિત રાષ્ટ્રપતિ જોબાઇડેનના પ્રશાસને સતા હસ્તાંતરણ અનુશાસિત રીતે જ અને યોગ્ય સમય પર થશે એમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇ જે પણ વિવાદ છે એને વિભિન્ન અમેરિકી રાજયોની અદાલતો જોઇ રહી છે.

(11:23 pm IST)