Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

લદાખના હિસ્સાને ચીનનો બતાવવા પર ટવિટરએ લેખિતમાં માંગી માફી : મીનાક્ષી લેખી

ડેટા પ્રોટેકશન બિલ પર સંયુકત સંસદીય સમિતિની અધ્યક્ષ મીનાક્ષી લેખીએ કહ્યું છે કે ટવિટ એ લદાખના હિસ્સાને ચીનનો બતાવવાને લઇ પોતાની ભુલ માનતા આના માટે લેખિત માં માફી માંગી છે એમણે બતાવ્યું કે ટવિટરએ આને ૩૦ નવેમ્બર પહેલા સુધારવા કહ્યું છે સરકારએ ટવિટરને નોટીસ જારી કરી હતી.

(10:39 pm IST)