Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ટોકિયો ઓલિમ્પિકના આયોજન સમિતિના પ્રમુખપદે સીકો હાશિમોતો

ટોકિયોઃ પૂર્વ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા એથ્લેટીક સીકો હાશિમોતોને આ વર્ષે યોજાનાર ટોકિયો ઓલિમ્પિક આયોજન સમિતિના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. હાશિમોતોા ૧૯૯૨ના ઓલિમ્પિકમાં ૧૫૦૦ મીટર સ્પીડ સ્કેટીંગમાં કાસ્ય ચંદ્રક જીતી ચુકી છે. તે ૮૩ વર્ષના યોશિરો મોરીનું સ્થાન લેશે.

(11:30 am IST)