Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પાકિસ્તાનમાં ઇન્ટરનેટ કાચબા ચાલે ચાલવા લાગી!

સમગ્ર પાકિસ્તાનના અનેક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઇ ગઇ હતી. સમુદ્રમાં કેબલ કપાઇ જતા આ ક્ષતિ સર્જાયાનું મનાય છે. ઇજિપ્તમાં અબૂ તલત નજીક આંતરરાષ્ટ્રિય સબમરીન કેબલ વ્યવસ્થામાં ભંગાણ પડતા પાકિસ્તાનમાં વેબ સાઇટો-સોશ્યલ મિડીયા સાઇટો ખૂલતી બંધ થઇ ગયેલ અને ઇન્ટરનેટ સેવાઓ કાચબા ગતિથી ચાલવા લાગેલ.

(11:30 am IST)