Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

મહારાષ્ટ્રમાં કોરોનાના 236 નવા કેસ : એક્ટિવ કેસની સંખ્યા 1308એ પહોંચી

મુંબઈમાં 52 કેસ અને થાણેમાં નવા 33 કેસ નોંધાયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં પણ કોરોના વકર્યો છે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 236 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1,308 એક્ટિવ કેસ નોંધાયા છે. મુંબઈમાં 52 અને થાણેમાં 33 કેસ નોંધાયા છે.

   
(11:43 pm IST)