Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ઠગ કિરણ પટેલના કેસમાં કોઈને બક્ષવામાં આવશે નહીં: ADGP કાશ્મીર

ક્ષતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીનગર :  ADGP કાશ્મીર ઝોન વિજય કુમારે કહ્યું છે કે ઠગ કિરણ પટેલના કેસમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને ક્ષતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

(11:45 pm IST)