Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પંજાબમાં ૧૦૦% કોરોના રસીકરણ કરનાર ગામડાને સરકાર ૧૦ લાખની ગ્રાંટ આપશે

પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરીન્દર સીંઘની  જાહેરાત.. ગ્રામ્ય વિસ્તારમાં વેકસીનેશન પ્રક્રિયાને વેગ આપવા અને કોરોનાને ફેલાતો અટકાવવા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સીંઘનો અભૂતપૂર્વ નિર્ણય..

(12:00 am IST)