Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સાંસદ ગુમ થયા છે.... હેમા વિરૂધ્ધ મથુરામાં આક્રોશ

કોવિડ મહામારી જેવી આપદાના સમયે પણ પોતાના મત વિસ્તારના લોકોની સહાયે નહીં આવનારા ભાજપના મથુરા સાંસદિય મતવિસ્તારના સાંસદ અને લોકપ્રિય હેમા માલિની વિરૂધ્ધ લોકોમાં નારાજગી જોવાઇ રહી છે. મથુરાના વૃંદાવનમાં લોકોએ સાંસદ હેમા માલિની ગુમ થયા હોવાના પોસ્ટર્સ લગાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

(10:09 am IST)