Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કર્ણાટક કેરળ અને તામિલનાડુમાં ૩૦ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા છેઃ જ્યારે આંધ્ર અને મહારાષ્ટ્રમાં ૨૧ અને ૨૮ હજાર નવા કેસ થયા : પશ્ચિમ બંગાળમાં ૧૯,૪૨૮ કોરોના કેસ ૨૪ કલાકમાં નોંધાયા

દેશના અન્ય રાજ્યોમાં ઓરિસ્સામાં ૧૦ હજાર : યુપીમાં ૮૬૭૩ : રાજસ્થાન ૮૩૮૯ : હરિયાણા ૭૭૭૪ : પંજાબ ૭૦૬૬ : ગુજરાતમાં ખૂબ જ કેસ ઘટી ગયા ૬૪૪૭ નવા કેસ નોંધાયા : જ્યારે મધ્યપ્રદેશમાં ૫૪૧૨ : જમ્મુ અને કાશ્મીરમાં ૩૯૬૮ અને મણીપુરમાં સૌથી ઓછા ૬૨૪ કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા

દેશના મહત્વના શહેરોમાં જોઈએ તો બેંગ્લોરમાં સૌથી વધુ ૮૬૭૬ કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે ચેન્નાઈમાં ૬૦૧૬ : દિલ્હીમાં ૪૪૨૮ : કોલકત્તામાં ૩૮૮૫ : મહારાષ્ટ્રના પૂણેમાં ખૂબ જ કેસ ઘટી ગયા ૩૭૦૫ : રાજસ્થાનના જયપુરમાં ૨૬૭૬ : ગુજરાતના અમદાવાદમાં ૧૮૬૨, વડોદરા ૪૪૨, સુરત ૩૨૨ અને રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૮૭ નવા કેસ નોંધાયા : જ્યારે ગોવામાં ૧૩૫૮ : મધ્યપ્રદેશના ઈંદોરમાં ૧૨૬૨ : મુંબઈ ૯૫૩ : ભોપાલ ૬૬૧ : હૈદરાબાદ ૬૦૭ અને લખનૌમાં ૫૦૨ નવા કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા છે

તમિલનાડુ   :  ૩૩,૦૫૯

કેરળ         :  ૩૧,૩૩૭

કર્ણાટક       :  ૩૦,૦૩૯

મહારાષ્ટ્ર     :  ૨૮,૪૩૮

આંધ્રપ્રદેશ    :  ૨૧,૩૨૦

પશ્ચિમ બંગાળ   :        ૧૯,૪૨૮

ઓડિશા      :  ૧૦,૩૨૧

બેંગ્લોર       :  ૮,૬૭૬

ઉત્તરપ્રદેશ   :  ૮,૬૭૩

રાજસ્થાન    :  ૮,૩૯૮

હરિયાણા     :  ૭,૭૭૪

પંજાબ        :  ૭,૦૬૬

છત્તીસગઢ    :  ૬,૪૭૭

ગુજરાત      :  ૬,૪૪૭

બિહાર        :  ૬,૨૮૬

ચેન્નાઈ       :  ૬,૦૧૬

આસામ      :  ૫,૮૩૫

મધ્યપ્રદેશ   :  ૫,૪૧૨

ઉત્તરાખંડ     :  ૪,૭૮૫

દિલ્હી         :  ૪,૪૨૮

તેલંગાણા     :  ૩,૯૮૨

જમ્મુ કાશ્મીર :  ૩,૯૬૭

કોલકાતા     :  ૩,૮૮૫

પુણે          :  ૩,૭૦૫

ઝારખંડ       :  ૨,૯૨૫

હિમાચલ પ્રદેશ  :        ૨,૮૯૫

જયપુર       :  ૨,૬૭૬

અમદાવાદ   :  ૧,૮૬૨

પુડ્ડુચેરી       :  ૧,૭૯૭

ગોવા         :  ૧,૩૫૮

ઇન્દોર        :  ૧,૨૬૨

ગુડગાંવ      :  ૧,૨૪૭

મુંબઇ         :  ૯૫૩

મેઘાલય     :  ૯૦૬

ભોપાલ       :  ૬૬૧

મણિપુર      :  ૬૨૪

હૈદરાબાદ     :  ૬૦૭

ચંડીગઢ      :  ૫૨૬

લખનૌ       :  ૫૦૨

વડોદરા      :  ૪૪૨

સુરત         :  ૩૨૨

રાજકોટ      :  ૧૮૭

ન્યુઝ ફર્સ્ટ

ભારતમાં કોરોના કેસ સતત ત્રણ લાખ નીચે રહ્યા છે, પરંતુ મૃત્યુનો આંક ભયજનક વધતો જાય છે

૨૪ કલાકમાં ૪૫૨૯ નવા મૃત્યુ, ૨.૬૭ લાખ નવા કેસ અને સાજા થયા ૩.૮૯ લાખ લોકો : ૨૦ લાખ નવા ટેસ્ટ કરાયા

નવા કોરોના કેસમાં વિશ્વમાં બીજા નંબરે બ્રાઝિલમાં ફરી કેસમાં ઉછાળો ૭૪ હજાર નવા કેસ નોંધાયા : અમેરિકામાં કેસો ઘટતાં જાય છે ૨૭ હજાર નવા કેસઃ ફ્રાન્સમાં ૧૭ હજાર : રશિયામાં ૮ હજાર, જર્મની ૭ હજાર, ઇટલી ૪ હજાર, કેનેડા ૪ હજાર : જાપાન ૩૬૦૦, ઇંગ્લેન્ડ ૨૪૦૦ : યુનાઇટેડ આરબ અમીરાત ૧૨૭૦; સાઉદી અરેબિયા ૧૦૪૭ : ચીન ૨૦, ઓસ્ટ્રેલિયા ૫ અને રાબેતા મુજબ હોંગકોંગમાં ૧ નવો કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૮ નવા મૃત્યુ થયા, ૨૭ હજાર નવા કેસ, પોઝિટિવીટી રેઈટ ૩.૨%, હોસ્પિટલમાં ૨૮૮૯૪ દર્દી સારવાર લઈ રહ્યા૭ છે : ૭૯૨૪ લોકો આઈસીયુ માં છે : અમેરિકામાં ૪૭.૬૫% લોકોને પ્રથમ ડોઝ અને ૩૭.૪૫% લોકોને બીજો ડોઝ વેકસીનનો અપાઇ ચૂકયો છે

ભારત         :     ૨,૬૭,૩૩૪ નવા કેસ

બ્રાઝિલ        :     ૭૪,૩૭૯૯ નવા કેસ

યુએસએ       :     ૨૭,૦૦૫ નવા કેસ

ફ્રાન્સ          :     ૧૭,૨૧૦ નવા કેસ

રશિયા         :     ૮,૧૮૩ નવા કેસ

જર્મની         :     ૭,૬૦૪ નવા કેસ

ઇટાલી         :     ૪,૪૫૨ નવા કેસ

કેનેડા          :     ૪,૦૩૩ નવા કેસ

જાપાન        :     ૩,૬૮૦ નવા કેસ

ઇંગ્લેન્ડ        :     ૨,૪૧૨ નવા કેસ

યુએઈ         :     ૧,૨૭૦ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૦૪૭ નવો કેસ

બેલ્જિયમ      :     ૯૭૨ નવા કેસ

દક્ષિણ કોરિયા  :     ૫૨૮ નવા કેસ

ચીન           :     ૨૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૫ નવા કેસ

હોંગકોંગ       :     ૧ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨ લાખ ૬૭ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૨,૬૭,૩૩૪ કેસો

નવા મૃત્યુ     :     ૪,૫૨૯

સાજા થયા     :     ૩,૮૯,૮૫૧

કુલ કોરોના કેસો     :   ૨,૫૪,૯૬,૩૩૦

એકટીવ કેસો   :     ૩૨,૨૬,૭૧૯

કુલ સાજા થયા      :   ૨,૧૯,૮૬,૩૬૩

કુલ મૃત્યુ       :     ૨,૮૩,૨૪૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૨૦,૦૮,૨૯૬

કુલ ટેસ્ટ       :     ૩૨,૦૩,૦૧,૧૭૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૮,૫૮,૦૯,૩૦૨

૨૪ કલાકમાં   :     ૧૩,૧૨,૧૫૫

પેલો ડોઝ      :     ૧૧,૧૯,૫૬૫

બીજો ડોઝ     :     ૧,૯૨,૫૯૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૨૭,૦૦૫

પોઝીટીવીટી રેટ     :   ૨.૨%

હોસ્પિટલમાં    :     ૨૮,૮૯૪

આઈસીયુમાં   :     ૭,૯૨૩

નવા મૃત્યુ     :     ૮૫૮

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૪૭.૬૫%

કુલ વેકસીનેશન     :   ૩૭.૪૫%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૩૭,૭૪,૪૪૪  કેસો

ભારત       :    ૨,૫૪,૯૬,૩૩૦ કેસો

બ્રાઝીલ :        ૧,૫૭,૩૫,૪૮૫ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(1:01 pm IST)