Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વટાણાની બમ્પર આવક

હિમાચલ પ્રદેશમાં હાલ વટાણાની બમ્પર આવક જોવા મળી રહી છે. કુલ્લુના ભુંટર હોલસેલ શાકમાર્કેટમાં વટાણાને કોથરામાં ઠાલવતા હોલસેલના વેપારીઓ જોવા મળે છે.

(4:05 pm IST)