Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હવે ગંજીફાની પણ ટૂ્ર્નામેન્ટઃ RIO રમી ગેમમાં એક કરોડનું ગ્રાન્ડ પ્રાઇઝ જીતવાની મળશે તક

મેથી ઓગસ્ટ સુધી રમી ઇન્ડિયન ઓપન 21 ટુર્નામેન્ટ રમાશે : 18થી વધુ વયના કોઇ પણ ભારતીય ભાગ લઇ શકશે : ટૂર્નામેન્ટ માટે પ્રાઇઝ પુલ 25 કરોડ અને વીકલી પ્રાઇઝ પુલ 1 કરોડ રૂપિયા

બેંગલુરુઃ વિશ્વમાં રોજ બરોજ વિવિધ ખેલોની ચૂર્નામેન્ટ આકાર લઇ રહી છે. હવે પત્તાના શોખીનો માટે રમી ટૂર્નામેન્ટ અર્પણ આવી રહી છે. મેથી ઓગસ્ટ સુધી યોજાનારી આ ટૂર્નામેન્ટનું નામ રમી ઇન્ડિયન ઓપન 21 છે. જેમાં ગેમ્બલરને 1 કરોડનું ગ્રાન્ડ પ્રાઇઝ જીતવાની તક છે.

આ અંગે ડીજિટલ વર્લ્ડના ફાઉન્ડર અને સીઇઓ દીપક ગુલાપલ્લીએ જણાવ્યું કે “ભારતનું પ્રથમ કલાસિકલ ઓનલાઇન રમી પ્લેટફોર્મ લાવવામાં અમે અગ્રેસર છીએ અને , અમે A23 પર ભારતની સૌથી મોટી rumનલાઇન રમી ટુર્નામેન્ટ Rummy Indian Open 2021ની જાહેરાત કરતા બહુ ઉત્સાહિત છીએ.

આમ તો ઓનલાઇન રમીનું ચલણ પહેલાંથી જ છે. પરંતુ A23 પ્લેટફોર્મે તેને વ્યવસાયિક સ્વરુપ આપ્યું છે. જેમાં સુરક્ષિત રીતે રમી રમનારા આ ટૂર્નામોન્ટમાં શકે છે. અહીં કેશ ટૂર્નામેન્ટ, સિડ એન્ડ ગો, ફ્રીરોલ અને AcePoints ટૂર્નામેન્ટ રમવાની અને જીતવાની તક છે.

 

ક્રિકેટ સિવાય કોઇ પણ ગેમ સતત રમવાથી સારા ખેલાડી બની શકાય છે. કારણ કે કહેવત છે કે ‘ઓલ ગેમ બાય પ્રેક્ટિસ, ક્રિકેટ બાય ચાન્સ’ એટલે બધી રમત પ્રેક્ટિસ પર આધારિત છે. જ્યારે ક્રિકેટ ચાન્સની રમત છે. જેમાં એક કેચ છોડવાથી પણ બાજી પલટાઇજાય છે. કહેવાનો મતલબ એ છે કે કોઇ બોલ-બેટની આ રમત સિવાય અન્ય ગેમ્સમાં પ્રેક્ટિસનું બહુ મહત્વ છે. છતાં દરેક ગેમમાં ખાસ પ્રકારની સ્કિલ ડેવલોપ કરવાથી ખેલાડી તેમાં પરફેક્ટ બની શકે છે.

આજ કાલ ઓનલાઇન રમીની ગેમમાં લોકો માત્ર સ્ટ્રેટેજિક સ્કિલ્સ જ પારખી શકતા નથી મોટું ઇનામ જીતવાનો મોકો પણ મેળવી શકે છે. જેમાં A23 ઇતિહાસની સૌથી મોટી ઓનલાઇન રમી ટૂર્નામેન્ટ લઇને આવી રહ્યું છે. Rummy Indian Open 2021 (RIO)નામની ટૂર્નામેન્ટ મ22 મેથી 22 ઓગસ્ટ દરમિયાન યોજાવવાની છે.

આ ટૂર્નામેન્ટ માટે પ્રાઇઝ પુલ 25 કરોડ અને વીકલી પ્રાઇઝ પુલ 1 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. રમી ભારતમાં જુનામાં જુની ગેમ છે. આજે પણ યુવાનોથી લઇ વૃદ્ધો સાથે મળીને મિત્રો અને પરિવાર સાથે રમે છે. આને રમવા માટે બસ ગંજીફાના પત્તા હોવા જરુરી છે.

બબજીને જેમ આ ગે મ રમવા માટે ગમે ત્યાંથી પોતાની મિત્રો અને કોઇ પણ ખેલાડી સાથે કનેક્ટ થઇ રમી ખેલી શકો છો. હાલમાં કોરોના અને લોકડાઉનમાં આ ગેમ બહુ લોકપ્રિય થઇ રહી છે. ઓનલાઇન જ નહીં કોઇ પણમાં મજા તેની જીત પર આવે છે. A23 પ્લેટફોર્મ પર નવા નિશાળિયાથી લઇ પ્રોફેશનલ સુધી તમામ માટે ટૂર્નામેન્ટ છે. જો કોઇ ઓનલાઇન રમી કાર્ડ ગેમ રમવાની શરૂઆત કરી રહ્યુ હોય તો તેના માટે બિગિનર ટૂર્નામેન્ટ એટલે ડેઇલી ફ્રીરોલ ટૂર્નામેન્ટ છે. જેમાં ગેમ શીખવાની સાથે ઇનામ જીતવાની તક છે.

ત્રણ મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં જાણીતા પ્રોફેશનલ ખેલાડી પણ રમતા જોવા મળશે. ટૂર્નામેન્ટમાં ગ્રાન્ડ ફિનાલેની સાથે વીકલી પ્રાઇઝ ઓપ્શન પણ રાખવામાં આવ્યું છે. જેથી ટૂર્નામેન્ટમાં ખેલાડીનો રસ જળવાઇ રહે.

આ ગેમમાં નાણાકીય જોખમનું પણ તત્વ હોવાથી 18થી નીચેની વયના કિશોરો-બાળકો માટે ગેમમાં ભાગ નહીં લેવાની ચેતવણી આપવામાં આવે છે. તેની કૂટેવ પડી શકે છે. તેથી પોતાની જવાબદારી અને જોખમ પર જ ગેમમાં ભાગ લેવાનું છે. તેથી ખેલાડી પોતાની વિવેકથી ગેમ રમી શકે છે. ટૂર્નામેન્ટમાં 18થી વધુ વયની કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. તેના માટે 11 રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે...

(9:38 pm IST)