Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

G R ઇન્ફ્રાનું ધમાકેદાર લીસ્ટીંગઃ ૧૦૫ ટકા પ્રીમીયમ પર ૧૭૧પ રૂ. પર લીસ્ટ

મુંબઇઃ જીઆર ઇન્ફ્રા.ના શેરનું આજે ધમાકેદાર લીસ્ટીંગઃ એનએસઇ પર ૧૦૫ ટકાના પ્રીમીયમ પર એટલે કે ૧૭૧પ રૂ.ના ભાવે લીસ્ટ થયોછેઃ કંપનીનો  ઇસ્યુ પ્રાઇસ  ૮૩૭ રૂ.  હતી. આ કંપનીનો ઇસ્યુ ૧૦૦ ગણો ભરાયો હતો. 

(11:40 am IST)