Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કલીન સાયન્સના શેરનું રૂ.૧૭૮૪.૪૦ના ભાવે લીસ્ટીંગઃ ૯૮ ટકા પ્રીમીયમ

મુંબઇઃ કલીન સાયન્સ એન્ડ ટેકનો.નું ૯૮ ટકા પ્રીમીયમ પર રૂ. ૧૭૮૪.૪૦ ના ભાવે લીસ્ટીંગ થયું છે. ઇસ્યુ પ્રાઇસ રૂ. ૮૩૭ હતી. એક શેર પર રૂ. ૮૮૪.૪૦નો નફો મળ્યો નસીબવંતાઓને. કલીન સાયન્સનો ઇસ્યુ ૯૦ ગણો ભરાયો હતો.

(11:40 am IST)