Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વકીલ ઉપર તલવારના ઘા ઝીંકાયા: હોસ્પિટલમાં દાખલ: ત્રણની ધરપકડ

મુંબઈના બોરીવલી વિસ્તારમાં પોલીસે તલવાર વડે વકીલ પર હુમલો કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે.  મુંબઈ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આગળની તપાસ ચાલુ છે.  મળતી માહિતી મુજબ ઘાયલ વકીલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(1:36 pm IST)