Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભારત તથા બ્રાઝીલને છોડી ઈન્ડોનેશિયા મહામારીનું નવું કેન્દ્ર

યુકેમાં કોરોનાનો કોહરામ યથાવત : નવા ૪૮૧૬૧ કેસ : ત્યારબાદ ભારત ૩૮૧૬૪ કેસ સાથે બીજા ક્રમે : બ્રાઝીલ ૩૪૧૨૬ કેસ સાથે ત્રીજા ક્રમે

કોરોનાનું ઘાતક રૂપ સામે આવી રહ્યુ છે : રશિયામાં ૨૫૦૧૮ કેસ : ફ્રાન્સ ૧૨૫૩૨ કેસ : અમેરીકામાં કોરોના થોડો શાંત પડ્યો નવા ૯૫૦૨ કેસ : જાપાન ૩૮૮૬ કેસ : ઈટલી ૩૧૨૭ કેસ : શ્રીલંકા ૧૪૨૦ કેસ : સાઉદી અરેબીયા ૧૦૫૫ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૨૯ કેસ : હોંગકોંગમાં ૨ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૬૬૦ દર્દીઓ સાજા થયાઃ ૪૯૯ લોકોના મૃત્યુ : એકટીવ કેસ ૪,૧૪,૧૦૮ : ૨૪ કલાકમાં ૧૪,૬૩,૫૯૩ લોકોનો કોરોના ટેસ્ટ થયો

યુકે             :    ૪૮,૧૬૧ નવા કેસ

ભારત          :    ૩૮,૧૬૪ નવા કેસ

બ્રાઝિલ         :    ૩૪,૧૨૬ નવા કેસ

રશિયા          :    ૨૫,૦૧૮ નવા કેસ

ફ્રાંસ            :    ૧૨,૫૩૨ નવા કેસ

યુએસએ        :    ૯,૫૦૨ નવા કેસ

જાપાન         :    ૩,૮૮૬ નવા કેસ

ઇટાલી          :    ૩,૧૨૭ નવા કેસ

યુએઈ          :    ૧,૫૨૯ નવા કેસ

દક્ષિણ કોરિયા   :    ૧,૪૫૧ નવા કેસ

શ્રીલંકા          :    ૧,૪૨૦ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૦૫૫ નવો કેસ

જર્મની          :    ૯૮૫ નવા કેસ

કેનેડા           :    ૨૫૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :    ૧૨૯ નવા કેસ

ચીન            :    ૩૩ નવા કેસ

હોંગકોંગ        :    ૦૨ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૮ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૯૯ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૩૮,૧૬૪ કેસો

નવા મૃત્યુ     :   ૪૯૯

સાજા થયા    :   ૩૮,૬૬૦

કુલ કોરોના કેસો  :      ૩,૧૧,૪૪,૨૨૯

એકટીવ કેસો  :   ૪,૧૪,૧૦૮

કુલ સાજા થયા   :      ૩,૦૩,૦૮,૪૫૬

કુલ મૃત્યુ      :   ૪,૧૪,૧૦૮

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૪,૬૩,૫૯૩

કુલ ટેસ્ટ       :   ૪૪,૫૪,૨૨,૨૫૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૯,૫૦૨

હોસ્પિટલમાં     :     ૨૪,૬૧૫

આઈસીયુમાં    :     ૬,૨૧૧

નવા મૃત્યુ      :     ૩૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૪૯,૬૩,૪૩૯ કેસો

ભારત         :   ૩,૧૧,૪૪,૨૨૯ કેસો

બ્રાઝીલ       :   ૧,૯૩,૭૬,૫૭૪  કેસો

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભારતમાં કોરોનાના કેસ ઘટ્યાઃ ૧૦૦ થી ૧૨૫ દિવસ નિર્ણાયક રહેશેઃ સતત ૨૮માં દિવસે પોઝીટીવીટી રેટ ૩%થી નીચે ૨.૮% રહ્યો

સૌથી વધુ કેરળમાં ૧૩૯૫૬ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો ૯૦૦૦ કેસ : આંધ્રપ્રદેશ ૨૯૭૪ કેસઃ ઓડીશા ૨૨૧૫ કેસઃ તામિલનાડુ ૨૦૭૯ કેસ : પુણે ૧૧૪૭ કેસ : પશ્ચિમ બંગાળ ૮૦૧ કેસ : મિઝોરમ ૪૬૩ કેસ : અરૂણાચલ પ્રદેશ ૨૫૬ કેસ : જમ્મુ કાશ્મીર ૧૪૬ કેસ : નાગાલેન્ડ ૧૦૬ કેસ : હિમાચલ પ્રદેશ ૫૪ કેસ : ઉત્તરાખંડ ૨૫ કેસ : દિલ્હી ૫૧ કેસ : મધ્યપ્રદેશ ૧૮ કેસઃ  લખનૌ ૪ કેસઃ રાજકોટમાં એક પણ કેસ નહિં

કેરળ         :  ૧૩,૯૫૬

મહારાષ્ટ્ર     :  ૯,૦૦૦

આંધ્રપ્રદેશ    :  ૨,૯૭૪

ઓડિશા      :  ૨,૨૧૫

તમિલનાડુ   :  ૨,૦૭૯

આસામ      :  ૧,૩૨૯

કર્ણાટક       :  ૧,૭૦૮

પુણે          :  ૧,૧૪૭

મણિપુર      :  ૯૬૩

પશ્ચિમ બંગાળ   :        ૮૦૧

તેલંગાણા     :  ૫૭૮

મિઝોરમ     :  ૪૬૩

મુંબઇ         :  ૪૫૪

મેઘાલય     :  ૩૮૮

બેંગ્લોર       :  ૩૮૬

અરુણાચલ પ્રદેશ         :        ૨૫૬

છત્તીસગઢ    :  ૧૬૫

સિક્કિમ       :  ૧૫૫

ચેન્નાઈ       :  ૧૫૦

જમ્મુ કાશ્મીર :  ૧૪૬

ગોવા         :  ૧૨૦

નાગાલેન્ડ    :  ૧૦૬

પુડ્ડુચેરી       :  ૧૦૦

કોલકાતા     :  ૯૨

પંજાબ        :  ૮૬

બિહાર        :  ૮૧

હૈદરાબાદ     :  ૭૫

હિમાચલ પ્રદેશ  :        ૫૪

દિલ્હી         :  ૫૧

હરિયાણા     :  ૩૫

ગુજરાત      :  ૩૩

રાજસ્થાન    :  ૨૬

ઝારખંડ       :  ૨૬

ઉત્તરપ્રદેશ   :  ૨૫

ઉત્તરાખંડ     :  ૧૯

ચંદીગઢ      :  ૧૯

મધ્યપ્રદેશ   :  ૧૮

ગુડગાંવ      :  ૧૦

વડોદરા      :  ૦૫

જયપુર       :  ૦૫

લખનૌ       :  ૦૪

અમદાવાદ   :  ૦૪

સુરત         :  ૦૪

રાજકોટ      :  ૦૦

(3:30 pm IST)