Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દેશના ૧૦ રાજ્યોમાં ૧૦ હજારથી માંડીને ૫૮ હજાર નવા કોરોના કેસ નોંધાયા : મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૮ હજાર કેસ

યુપીમાં ૨૮,૦૦૦ : દિલ્હીમાં ૨૩ હજાર : કર્ણાટકમાં ૧૫૦૦૦ તેમાંથી એકલા બેંગ્લોરમાં ૯,૬૦૦ કેસ : એમપીમાં ૧૨ હજાર : રાજસ્થાન ૧૧૦૦૦ : ગુજરાત ૧૧ હજાર અને તામિલનાડુ ૧૦ હજાર નવા કેસો : મહારાષ્ટ્રના પુણેમાં ૯૫૦૦ : મુંબઈમાં ૭૩૦૦ : નાગપુર ૬૭૦૦ નવા કોરોના કેસ : જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતના અમદાવાદમાં ૪૨૦૭, સુરતમાં ૧૮૭૯, રાજકોટમાં ૬૬૩, ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ૧૦૦ મોટરની લાઈનો લાગી છે અને વડોદરા ૪૨૬ નવા કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૫૮,૯૨૪

ઉત્તર પ્રદેશ  :  ૨૮,૨૧૧

દિલ્હી         :  ૨૩,૬૮૬

કર્ણાટક       :  ૧૫,૭૮૫

છત્તીસગઢ    :  ૧૩,૮૩૪

કેરળ         :  ૧૩,૬૪૪

મધ્યપ્રદેશ   :  ૧૨,૮૯૭

રાજસ્થાન    :  ૧૧,૯૬૭

ગુજરાત      :  ૧૧,૪૦૩

તામિલનાડુ   :  ૧૦,૯૪૧

બેંગ્લોર       :  ૯,૬૧૮

પુણે          :  ૯,૫૫૯

પ. બંગાળ    :  ૮,૪૨૬

બિહાર        :  ૭,૪૮૭

મુંબઈ        :  ૭,૩૮૧

હરિયાણા     :  ૬,૮૪૨

નાગપુર      :  ૬,૭૪૭

આંધ્રપ્રદેશ    :  ૫,૯૬૩

લખનૌ       :  ૫,૮૯૭

પંજાબ        :  ૪,૬૨૨

ઓડીશા      :  ૪,૪૪૫

ઝારખંડ       :  ૪,૨૯૦

અમદાવાદ   :  ૪,૨૦૭

તેલંગણા     :  ૪,૦૦૯

ચેન્નાઈ       :  ૩,૩૪૭

કોલકતા      :  ૨,૨૧૧

ઉત્તરાખંડ     :  ૨,૧૬૦

જયપુર       :  ૨,૦૧૧

સુરત         :  ૧,૮૭૯

ગુડગાંવ      :  ૧,૮૦૯

ભોપાલ       :  ૧,૭૦૩

ઈન્દોર       :  ૧,૬૯૮

હિમાચલ પ્રદેશ  :        ૧,૬૯૫

જમ્મુ કાશ્મીર :  ૧,૫૧૬

આસામ      :  ૧,૩૬૭

ગોવા         :  ૯૪૦

હૈદ્રાબાદ      :  ૭૦૫

રાજકોટ      :  ૬૬૩

ચંદીગઢ      :  ૬૧૨

પુડ્ડુચેરી       :  ૫૬૫

વડોદરા      :  ૪૨૬

ન્યુઝ ફર્સ્ટ

ભારતમાં આજે પણ અઢી લાખ ઉપર નવા કોરોના કેસઃ મૃત્યુઆંક પોણા બે હજાર અને સાજા થયા ૧.૫૪ લાખ

અમેરિકામાં ૫૧ હજાર : બ્રાઝિલમાં ૩૪ હજાર : જર્મનીમાં ૧૩,૦૦૦ કેનેડામાં ૧૦ હજાર : રશિયામાં ૮ હજાર : ઇંગ્લેન્ડમાં ત્રણ હજાર : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૧૮૦૯ નવા કોરોના કેસ : વિશ્વભરમાં કોરોનાનો નવો સપાટો હાહાકાર મચાવી રહ્યો છે

ભારત           :    ૨,૫૯,૧૭૦ નવા કેસો

અમેરીકા        :    ૫૧,૬૫૦ નવા કેસો

બ્રાઝીલ         :    ૩૪,૬૪૨ નવા કેસો

જર્મની          :    ૧૩,૪૧૭ નવા કેસો

કેનેડા           :    ૧૦,૨૭૫ નવા કેસો

ઈટલી           :    ૮,૮૬૪ નવા કેસો

રશિયા          :    ૮,૫૮૯ નવા કેસો

ફ્રાન્સ            :    ૬,૬૯૬ નવા કેસો

જાપાન          :    ૪,૨૨૩ નવા કેસો

બેલ્જીયમ       :    ૨,૯૯૬ નવા કેસો

ઈંગ્લેન્ડ         :    ૨,૯૬૩ નવા કેસો

યુએઈ           :    ૧,૮૦૩ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૯૭૦ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૫૪૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :    ૩૭ નવા કેસો

હોંગકોંગ        :    ૩૦ નવા કેસો

ચીન            :    ૧૦ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨ લાખ ૫૯ હજાર ઉપર નવા કેસ, ૧૭૬૧ મૃત્યુ અને ૧ લાખ ૫૪ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૨,૫૯,૧૭૦ કેસો

નવા મૃત્યુ       :    ૧,૭૬૧

સાજા થયા      :    ૧,૫૪,૭૬૧

કુલ કોરોના કેસો :    ૧,૫૩,૨૧,૦૮૯

એકટીવ કેસો    :    ૨૦,૩૧,૯૭૭

કુલ સાજા થયા :    ૧,૩૧,૦૮,૫૮૨

કુલ મૃત્યુ        :    ૧,૮૦,૫૩૦

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૫,૧૯,૪૮૬

કુલ કોરોના ટેસ્ટ :    ૨૬,૯૪,૧૪,૦૩૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧૨,૭૧,૨૯,૧૧૩

૨૪ કલાકમાં    :    ૩૨,૭૬,૫૫૫

પેલો ડોઝ       :    ૨૨,૮૭,૪૧૯

બીજો ડોઝ      :    ૯,૮૯,૧૩૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૫૧,૬૫૦

પોઝીટીવીટી રેટ :    ૪.૭%

હોસ્પિટલમાં     :    ૪૨,૭૨૩

આઈસીયુમાં     :    ૯,૮૫૬

નવા મૃત્યુ       :    ૪૭૮

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૧૩૨.૩ મિલિયન

કુલ વેકસીનેશન :    ૮૫.૪ મિલિયન

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૨૪,૭૫,૦૪૩ કેસો

ભારત           :    ૧,૫૩,૨૧,૦૮૯ કેસો

બ્રાઝીલ         :    ૧,૩૯,૭૭,૭૧૩ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(3:10 pm IST)