Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

હવે ચૂંટણીકાર્ડના બદલાયા નિયમો :ઈલેક્શન કાર્ડમાં થશે મોટો બદલાવ: આધારકાર્ડ સાથે લિંકઅપ કરાશે

: નવું ચૂંટણી કાર્ડના રજિસ્ટ્રેશનમાં માત્ર પહેલી જાન્યુઆરી જ નહીં પણ એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં 18 વર્ષ પૂર્ણ થતા મતદારોને મળશે તક : ફોર્મના શબ્દોમાં કરાયો છે ફેરફાર : કોઈપણ પ્રિમાઇસિઝને સ્ટોરેજ અને ચૂંટણી સબંધિત રહેઠાણની સુવિધા માટે રીકવીઝીશન કરી શકશે

હવે ચૂંટણીકાર્ડના નિયમો બદલાયા છે, આગામી ઈલેક્શન કાર્ડમાં મોટો બદલાવ: આધારકાર્ડ સાથે લિંકઅપ કરાશે

 વોલેન્ટરી મતદારોને પોતાના નવા ચૂંટણી કાર્ડના રજિસ્ટ્રેશનમાં માત્ર પહેલી જાન્યુઆરી જ નહીં પણ એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં 18 વર્ષ પૂર્ણ થતા મતદારોને તક મળશે આ અગાઉ પહેલી જાન્યુઆરીથી માન્ય ગણાતા મતદારોને નવા ચૂંટણી કાર્ડ આપતા હતા હવે વર્ષની ચાર વખત તક મળશે, બીજી કે ફોર્મના શબ્દોમાં પણ ફેરફાર કરાયો છે ચૂંટણી પંચ કોઈપણ પ્રિમાઇસિઝને સ્ટોરેજ અને ચૂંટણી સબંધિત રહેઠાણની સુવિધા ઉભી કરી શકશે આ માટે કોઈપણ પ્રિમાઇસિસ  રીકવીઝીશન કરી શકશે 

(11:04 pm IST)