Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

છેલ્લા પાંચ દિવસમાં ડોલરમાં આશરે ૧૦ થી ૧૧ ડોલરનો ઘટાડોઃ આમ છતાં પેટ્રોલ-ડીઝલમાં કેમ ભાવ વધારો નહિ ?

ગયા બુધવારથી ગઇરાત સુધીમાં કુલ ૧૦ થી ૧૧ ડોલરનો ઘટાડો થયો છે. જેના લીધે ક્રુઝમાં પણ ઘટાડો થયો હોય, આમ છતાં પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં ઘટાડો થયો નથી. છેલ્લા પાંચ દિવસમાં ડોલરમાં ઘટાડાનો આંકડો માંડીએ તો રૂ.૬ થી ૭નો ભાવ ઘટાડો થવો જોઇએ. ડોલરનો ભાવ વધે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી દેવામાં આવે છે. જયારે ડોલરમાં ઘટાડો થાય તો પેટ્રોલ ડીઝલમાં કેમ ભાવ ઘટાડો થતો નથી તેવા લોકો દ્વારા સવાલો ઉઠયા છે.

(3:52 pm IST)