Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

નાથદ્વારામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી :.શરણાઈ-ઢોલ સાથે વ્હાલાનાં વધામણાં કરવા ભક્તો આતુર બન્યા

મોટી સંખ્યામાં શ્રીનાથજી ખાતે ભક્તોનો ધસારો

નાથદ્વારામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ભક્તો શ્રીનાથજી ભગવાનનાં રાજભોગનાં દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.મોટી સંખ્યામાં શ્રીનાથજી ખાતે ભક્તોનો ધસારો જોવા મળે છે.શરણાઈ-ઢોલ સાથે વ્હાલાનાં વધામણાં કરવા ભક્તો આતુર બન્યા છે.

(11:19 pm IST)