Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ઉત્તરાખંડ-ઉત્તરપ્રદેશમાં વ્‍હેલી સવારે ધરતીકંપ

ખનૌ : પાટનગર લખનૌ સહિત ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. પ.૩ રીકટર સ્‍કેલના આ આંચકા દરમિયા કોઇ જાનહાની કે નુકશાનના હેવાલ નથી મળતા.

(12:46 pm IST)