Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

સૌથી મોટા બનાવટી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ : માસ્‍ટરમાઇન્‍ડ ઝાકિર ઝડપાયો : ૩રપ ફર્જી પાસપોર્ટ અને ૧રપ બનાવટી વીઝા ઝડપાયા

વી દિલ્‍હીઃ નવી દિલ્‍હીના આઇજીઆઇ એરપોર્ટ ઉપર બનાવટી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ થયેલ છે. આજ સુધીનું સૌથી મોટુ આંતરરાષ્‍ટ્રીય ફર્જી પાસપોર્ટ રેકેટ હોવાનું કહેવાય છે. આ ગેંગ પાસેથી ૩રપ ફર્જી પાસપોર્ટ, ૧૭પ ફર્જી વીઝા, અને બીજી ચીજો કબ્‍જે લીધી છે. એરપોર્ટ ડીસીપીએ આ સતાવાર વિગતો આપી છે. માસ્‍ટર માઇંડ જાહિર સહિત પની ધરપકડ થઇ છે. 

(12:48 pm IST)