Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

વર્લ્ડ કપ ઉપરાંત વન-ડે રમાવી જોઇએઃ સ્‍ટાઇરિસ

મુંબઇઃ ટીર૦ લીગ ટુર્નામેન્ટ્સની સંખ્યા વધતી જતાં હવે વન-ડેની લોડપ્રિયતા ઘટી રહી છે અને ભવિષ્યમાં માત્ર એનો વર્લ્ડ કપ જ રમાશે અને બધા દેશના ખેલાડીઓ માત્ર લીગ સ્પધાઓમાં જ રમતા જોવા મળશે એવી અટકળ વચ્ચે ભૂતપૂવ કિવી ઓલરાઉન્ડર સ્કૉટ સ્ટાઈરિસે કહ્યું કે “મેં વન-ડે ક્રિકેટને ખૂબ એન્જોય કરી હતી. એમાં સમજદારીની સાથે શક્તિનો પણ જે રીતે ઉપયોગ થતો હોય એને કારણે હું એને વિશ્વની અન્ય રમતોની બરાબરીમાં ગણું છું, મારા મતે વન-ડે મેચો વર્લ્ડ કપ ઉપરાંત પણ રમાવી જોઈએ.'

(1:59 pm IST)