Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ઓલ ઇન્‍ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પદ માટે બાઇચુન્ગ ભૂટિયા ઉમેદવાર

મુંબઇઃ ભારતના ફટબૉલ-લેજન્ડ બાઇચુન્ગ ભૂટિયાએ ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન (એઆઈઇએફએફ)ની આગામી ચૂંટણીમાં પ્રમુખપદ માટે

ઉમેદવારીપત્રક ભર્યું છે. જોકે ભારતીય ફુટબોલની સંચાલન સંસ્થાના આ સર્વોચ્ચ પદ માટેની રેસમાં ભૂતપૂર્વ ખેલાડી કલ્યાણ ચૌબે આગળ છે.

દિલ્ડી ફુટબૉલના શાજી પ્રભાકરને પણ આ હોદા માટેની ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં રાજકીય સંબંધો ધરાવતા કેટલાક ઉમેદવારોનો

પણ સમાવેશ છે.

 

(2:13 pm IST)