Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

એશિયા કપમાં ભારત-પાક.મુકાબલામાં શાષાી, પઠાણ, માંજરેકર, ગંભીર સહિતના કોમેન્‍ટ્રી કરશે, જ્‍યારે સુનિલ ગાવસ્‍કરનું નામ જ નથીઃ ભારે આヘર્ય

નવી દિલ્‍હીઃ  એશિયા કપ ૨૭ ઓગષ્‍ટથી શરૂ થઇ રહ્યો છે અને લગભગ તમામ દેશોએ તેના માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્‍ડિયા ૨૮ ઓગષ્‍ટે પાકિસ્‍તાન સામે પોતાની પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે.

હિન્‍દીમાં કોમેન્‍ટ્રી કરશે

  સૌથી પહેલા જો હિન્‍દીમાં કોમેન્‍ટ્રી કરનારા દિગ્‍ગજોની વાત કરીએ તો તેમાં રવિ શાષિા, ઇરફાન પઠાણ અને ગૌતમ ગંભીરના નામ પણ સામેલ છે. એશિયા કપ ૨૦૨૨ હિન્‍દીમાં કોમેન્‍ટ્રી લેજેન્‍ડ્‍સ છે. સંજય માંજરેકર (ભારત), રવિ શાષિા(ભારત), ગૌતમ ગંભીર (ભારત), જતિન સપુ (ભારત), સંજય બાંગર (ભારત), દીપ દાસગુપ્તા (ભારત) અને ઇરફાન પઠાણ (ભારત)

અંગ્રેજીમાં કોમેન્‍ટ્રી કરશે

બીજી તરફ અંગ્રેજીમાં સુનીલ ગાવસ્‍કરનું નામ ક્‍યાંય જોવા મળતું નથી. જે આヘર્યજનક છે. અંગ્રેજી કોમેન્‍ટ્રી પેનલમાં ભારત ઉપરાંત ન્‍યુઝીલેન્‍ડ, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશના દિગ્‍ગજોનો સમાવેશ થાય છે.

એશિયા કપ ૨૦ માં અંગ્રજીમાં કોમેન્‍ટ્‍ેટર્સના છે રવિ શાષાી(ભારત), ઇરફાન પઠાણ(ભારત), ગૌતમ ગંભીર (ભારત) રસેલ આર્નોલ્‍ડ (શ્રીલંકા), દીપ દાસગુપ્તા (ભારત), સ્‍કોટ સ્‍ટાચરિશ (ન્‍યુઝિલેન્‍ડ), સંજય માંજરેકર (ભારત) ભારત ) વસીમ અકારમ (પાકિસ્‍તાન) વકાર યુનિસ (પાકિસ્‍તાન)અને અથર અલી ખાન (બાંગ્‍લાદેશ)

(3:35 pm IST)