Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

કર્ણાટકના પ્રાકૃતિક સ્થાન મદિકેરીમાં શ્રી રામકથા પ્રારંભ

કુર્ગ કોડગુમાં મદિકેરી ખાતે મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો ભાવ ઉત્સાહ સાથે પ્રારંભ

( મૂકેશ પંડિત દ્વારા ) ઈશ્વરિયા :કર્ણાટક રાજ્યના પ્રાકૃતિક સ્થાન કુર્ગ કોડગુમાં મદિકેરી ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો ભાવ ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે  કોરોના માર્ગદર્શિકા સાથે અહીંયા કથા આયોજનમાં શ્રોતાઓ જોડાયા છે.

(8:28 pm IST)