Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ગુજરાતમાં મોટા ફેરફારો: રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતુ પરત લઈ લેવાયું: પૂર્ણેશ મોદી પાસેથી રોડ રસ્તા વિકાસ ખાતું પાછું લેવાયું: હજુ મોટા ફેરફારો આવી રહ્યાના એંધાણ

ન્યુઝફર્સ્ટ ના છેલ્લામાં છેલ્લા અહેવાલો મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ ગુજરાતમાં પગલાં લેવાવાના શરૂ થઈ ગયા છે. કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતુ પાછું અને શ્રી પૂર્ણેશ મોદી પાસેથી રોડ-રસ્તા વિકાસ ખાતું પરત લઈ લેવામાં આવ્યું છે. આધારભૂત વર્તુળો જણાવે છે કે હજી મોટા ફેરફારો આવી રહ્યા છે.

(8:34 pm IST)