Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભારત હજુ પણ ઇંગ્લેન્ડના "વેક્સિન નહીં કરવામાં આવેલા દેશો" માટેના નિયમોની યાદીમાં સામેલ: ૧૦ દિ "હોમ-કોરનટાઇન" ફરજિયાત

"યુકે"ના નવા ટ્રાવેલ નિયમોમાં ભારતને "અનવેકસીનેટેડ" દેશોની યાદીમાં સતત ચાલુ રાખવામાં આવેલ છે.. ન્યુઝફર્સ્ટના અહેવાલ પ્રમાણે ઈંગ્લૅંડ જનારા ભારતીય મુસાફરોએ યુકેના કડક "અનવેકસીનેટેડ" નિયમોનું પાલન કરવું પડશે. ઇંગ્લેન્ડ  જનાર મુલાકાતીઓએ દસ દિવસ ફરજિયાત "હોમ-કોરનટાઇન" રહેવું પડશે અને ત્યારબાદ કોવિડ ટેસ્ટ પણ કરાવવો પડશે.

(11:10 am IST)