Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર : પાંચ લોકોના મોત : અનેક લોકો ઈજાગ્રસ્ત

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

(1:24 pm IST)