Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનું ગાંડપણ કરતા યાત્રીકોના જીવ તાળવે ચોંટ્યા: ફ્લાઈટ ટેકઓફ થતાં જ આ યુવકે પોતાના રંગ બતાવાનું શરૂ કરી દીધેલ

પેશાવરથી દુબઈ જતી  ફ્લાઈટમાં ચડેલા યુવકની માનસિક સ્થિતિ બિલકુલ સારી નહોતી. જ્યારે  સ્ટાફ મેમ્બર્સે રોકવાનો પ્રયાસ કર્યો તો તે ગુસ્સે થઈ ગયો અને તોડફોડ શરૂ કરી, હુમલો કર્યો અને પ્લેનની બારી ઉપર લાતો મારીને તોડવાનો પ્રયત્ન કર્યો. તેની માટે વિમાની મુસાફરી ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો

(11:49 pm IST)