Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

યુપીએસસીના ઇન્‍ટરવ્‍યુની તારીખો જાહેર

નવી દિલ્‍હી,તા.૨૦ : યુપીએસસી એન્‍જીનીયરીંગ સર્વીસીઝની પરીક્ષાનો ઇન્‍ટરવ્‍યુ શેડયુલ જાહેર થયો છે. જે અંતર્ગત લેખીત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોનો ઇન્‍ટરવ્‍યુ ઓકટોબર-નવેમ્‍બર-ડીસેમ્‍બરમાં યોજાશે. જે માટેના ઇ-કોલર લેટર ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર મુકવામાં આવશે.ે આ પરીક્ષાઓ ઓકટોબરની ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૭, ૧૮, ૧૯ અને ૨૦ના રોજ યોજાશે. જ્‍યારે નવેમ્‍બરમાં ૧, ૨, ૩, ૪, ૯, ૧૦, ૨૮, ૨૯ અને ૩૦ અને ડીસેમ્‍બરની ૧, ૨, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪ અને ૧૫ મીએ યોજાશે.

(3:24 pm IST)